Pages

Search This Website

Friday, 24 July 2015

USEFUL UPDATES-VIDHYALXMI YOJANA

વિઘાલક્ષ્મી યોજના
કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ
.ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
.આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે.
.આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે.
.આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે.
CLICK HERE FOR MORE DETAILS